ક્રિકેટ / IPL: 16 પોઇન્ટ મેળવ્યા પછી પણ ટીમ પ્લે ઓફમાં પહોંચે તેવી ગેરંટી નથી; જાણો આ IPLનું રોમાંચક ગણિત

Teams with 16 points can also get eliminated IPL point table explained

આઇપીએલની ૧૩મી સિઝનના લીગ રાઉન્ડની બહુ થોડી મેચ બાકી છે, પરંતુ હજુ સુધી પ્લેઓફમાં રમનારી ટીમનું સ્થાન નક્કી થયું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ