IND vs WI / હૈદરાબાદ T-20 પહેલાં ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ માટે અપનાવી આ નવી પદ્ધતિ

Team Indias new training drill to increase speed absorb pressure

ટીમ ઈન્ડિયા ખેલાડીઓની ફિટનેસ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. ટીમ મેનેજમેન્ટ ફિટનેસ મેળવવા માટે નવી-નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. મેદાન પર ગતિ વધારવા માટે એક નવી મનોરંજક કવાયતનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આભ્યાસની મદદથી ખેલાડીઓની દોડવાની ગતિ તો વધશે જ સાથે ફીલ્ડમાં તેમને પ્રેશરનો સામનો કરવામાં પણ મદદ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ