IND vs AUS / ઘાયલ ટીમ ઈન્ડિયાએ ગજબ બતાવ્યો જોશ, ઓસ્ટ્રેલિયાના ઉડ્યા હોશ, ફેન્સ અને ઍક્સપર્ટ થયા ફીદા

Team Indiana players played superb sunil gavasker appreciated them

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2020-21 સિરીઝની ત્રીજી મૅચ ઇતિહાસના પન્નામાં નોંધાઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના જખ્મી સિંહોએ ઓસ્ટ્રેલિયાના કાંગારૂના જુસ્સાને તોડી નાંખ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ડ્રેસિંગ રૂમ જાણે હોસ્પિટલના કોઇ વોર્ડ જેવો લાગી રહ્યો હતો. ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા અને અશ્વિને દમ લગાવીને મૅચ રમી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ