ક્રિકેટ / પ્રજાસત્તાક દિવસે ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય, ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું

TEAM INDIA WON THE MATCH AGAINST NEW ZEALAND ON REPUBLIC DAY

ભારતે ન્યુઝીલેન્ડને બીજી T 20માં 7 વિકેટે હરાવ્યું છે. 133 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ભારતીય ટીમે 17.3 ઓવરમાં જ જીત મેળવી લીધી. રાહુલ અને શ્રેયસ અય્યરે આજે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ