BIG BREAKING / મહિલા ટીમે ભારતીયોનું સપનું પૂરું કર્યુ, શ્રીલંકાને હરાવી 7મી વખત એશિયા કપ ભારતના નામે કર્યો

team india win women asia cup 2022 after beat sri lanka in final match

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ