ક્રિકેટ / એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, આ દેશમાં યોજાઇ શકે છે મેચ

team india will not go to pakistan to play asia cup

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન બોર્ડ વચ્ચે હજી પણ તકરાર યથાવત છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈના આ નિર્ણયે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ