મંજૂરી / BIG BREAKING: ઓમિક્રૉનનાં ખતરા વચ્ચે દ.આફ્રિકા જશે ટીમ ઈન્ડિયા, જય શાહે કર્યું આ મોટું એલાન

Team India will go to South Africa amid the threat of Omicron

ઓમિક્રોન વાયરસના કારણે ઘણા સમયથી ચર્ચા હતી કે ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રીકા જશે કે નહી પરંતુ હવે કન્ફર્મ કરી દેવામાં આવ્યું છે કે ભારતની ટીમ આફ્રીકા જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ