INDvsPAK / મહામુકાબલામાં પાકિસ્તાનની 5 વિકેટે જીત, રસાકસીભરી મેચમાં છેલ્લી ઓવરમાં આવ્યું પરિણામ

team india will bat first as pakistan won the toss in asia cup super 4 india pakistan match

આજે એશિયા કપની સુપર 4 મેચમાં ભારત અને પાકિસ્તાન અમને-સામને છે. ત્યારે ભારતે પાકિસ્તાનને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 7 વિકેટ પર 181 રન બનાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ