ક્રિકેટ / Team Indiaના નંબર-4ના બેટરની ટેન્શન થઇ દૂર, રોહિત શર્માને મળ્યો યુવરાજ જેવો આક્રમક ખેલાડી

team india suryakumar yadav no 4 batsman indian cricket team batsman like yuvraj singh

રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને એક એવો ખેલાડી મળી ગયો છે, જે તેને લગભગ દરેક મેચમાં જીત અપાવી શકે છે. આ ખેલાડી પોતાના બેટીંગથી તોફાન મચાવવા માટે ઓળખાય છે. આ બેટર જેવો પિચ પર પગ મુકે છે, તે પોતાની તોફાની બેટીંગથી ભારતીય ટીમને હારેલી બાજી પણ જીતાડી દે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ