બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય મહિલા ટીમે બનાવ્યો મહારેકોર્ડ, આયર્લેન્ડ સામે ત્રીજી ODIમાં ફટકાર્યા 435 રન
Last Updated: 04:40 PM, 15 January 2025
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આજે એટલે કે, 15જાન્યઆરી રોજકોટમાં આયરલેન્ડની ટીમ સામે ત્રીજી વન ડે ટીમ રમી હતી. જેમાં ભારતીય મહિલા ટીમે વન ડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. જે સ્કોર પુરૂષ અને મહિલા વન ડેનો સર્વોચ્ચ સ્કોર છે. રાજકોટમાં રમાયેલી આયરલેન્ડ સામે મેચમાં ત્રીજી વન ડેમાં ઈન્ડિયન ટીમે 50 ઓવરમાં 435/5નો સ્કોર બનાવ્યો હતો. ટૂંકમાં કહીએ તો આ સ્કોર મહિલા અને પુરૂષ બંન્ને ટીમ માટે સર્વોચ્ચ છે
ADVERTISEMENT
𝙈𝙞𝙡𝙚𝙨𝙩𝙤𝙣𝙚 𝙐𝙣𝙡𝙤𝙘𝙠𝙚𝙙 🔓
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
Mt. 4️⃣0️⃣0️⃣ ✅
4️⃣3️⃣5️⃣ is now #TeamIndia's Highest Total in Women's ODIs 🔝 👏
Updates ▶️ https://t.co/xOe6thhPiL#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/DA0X4HUAuB
મહિલા ટીમેના નામે મહા રેકોર્ડ
ADVERTISEMENT
ભારતીય મહિલા ટીમે એક મહા રેકોર્ડ બનાવ્યો છે. જે પુરૂષ ટીમને પણ પાછળ છોડી દીધો છે. પુરૂષ અને મહિલા વનડે બંન્નેનો ગત રેકોર્ડ 2011માં નોંધાયો હતો. જે વેસ્ટઈડીઝ સામે ભારતીય પુરૂષ ટીમ નોંધાયો હતો. ત્યારે ભારતીય ટીમે 418/5 સ્કોર બનાવ્યો હતો. તો વન ડે મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડ નામે છે. આ રેકોર્ડ તેમણે આયરલેન્ડ સામે રમીને વર્ષે 2018માં બનાવ્યો હતો.
Led from the front and how 👏👏
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
What a knock THAT 🙌
Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm
પહેલી વાર મહિલા ટીમનો સ્કોર 400 પાર...
આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય મહિલા ટીમ આ મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટા સ્કોરનું બીડું ઝડપ્યું છે અને રનનો આંકડો 400 પારનો કરી દીધો હતો. જો કે, આપને જણાવી દઈએ કે, 12 જાન્યુઆરીએ ભારતીય મહિલા ટીમે 370 રનનો સ્કોર બનાવીને વન ડેમાં સર્વાધિક ટીમનો સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો: '...કે પછી આખી દાળ જ કાળી...?', અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ
મંધાનાનો ગર્જના સભર શતક
આયરલેન્ડ સામે સીરીઝમાં હરમનપ્રીત કૌરની જગ્યાએ કપ્ચાની કરી રહેલી મંધાનાએ મહિલા વન ડે મેચમાં ભારીત ટીમ માટે સૌથી ઝડપી શતક લગાવ્યું હતું, જે તેનો 10માં શતક હતો. સ્મૃતિ મંધાનાએ મહિલા વન ડે ક્રિકેટમાં ભારતીય ખેલાડી હરમનપ્રીતનો રેકોર્ડ તોડીને સૌથી ઝડપી શતક બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.