પાછળ કેમ હટ્યા? / ગુજરાતી સ્ટાર ક્રિકેટર હાર્દિકે આ મોટા ટૂર્નામેન્ટમાં રમવાથી કર્યો ઈનકાર, જાણો શું છે કારણ

team india s star all rounder hardik pandya decided to skip vijay hazare trophy 2021 doing rehab in mumbai

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારથી શરૂ થતી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં રમવાની ના પાડી દીધી છે. વડોદરા ક્રિકેટ એસોસિએશને આ વખતે પંડ્યાને ઈ-મેલ મોકલીને આ વખતે ટ્રોફીમાં ભાગ લેવાનું પૂછ્યુ હતુ. જેના જવાબમાં પંડ્યાએ સ્પષ્ટ રીતે પોતે પસંદગી માટે તૈયાર નથી તેવુ જણાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ