આશા અમર છે / T20 વર્લ્ડ કપમાં હવે ભારતનું શું થશે? સેમીથી બહાર કે થશે કોઈ ચમત્કાર, જાણો સમીકરણો

team india road to semi final T 20 worldcup 2021

વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ પહેલી બંને મૅચ હારી છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બંને મૅચમાં કારમી હારનો સામનો કર્યો છે ત્યારે આશાનું કિરણ દેખાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ