WC 2019 / ઇંગ્લેન્ડની મેચ પહેલા ટીમ ઇન્ડિયા જોવા મળી ભગવા રંગની જર્સીમાં, BCCIએ પોસ્ટ કર્યો ફોટો

Team India 'ready to rumble' vs England in new orange jersey

30 જૂને ટીમ ઇન્ડિયા મેજબાન ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભગવા રંગની જર્સીમાં ઊતરશે. આ નવી જર્સીની સત્તાવાર ફોટો BCCI એ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ