કોરોના વાયરસનાં કારણે કોચે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને ઘરેથી જ આપ્યું આ કામ | team india players get work out plan at home because of corona virus and lockdown

સ્પોર્ટસ / કોરોના વાયરસનાં કારણે કોચે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને ઘરેથી જ આપ્યું આ કામ

team india players get work out plan at home because of corona virus and lockdown

કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. દેશમાં લોકડાઉનનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનાં કારણે દેશ દુનિયામાં ઘણી સ્પોર્ટસ ઈવેન્ટ પણ રદ્દ થઇ ગઈ છે. એવામાં ખેલાડીઓને ઘરેથી જ કામ આપવામાં અવી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ