ખુશખબર / ભારતીય ટીમના આ દિગ્ગજ ખેલાડી બનશે પિતા, મુંબઈ ઈન્ડિયન્સે ક્રિકેટ પ્રેમીઓને આપ્યાં ગુડ ન્યુઝ

team india player vinay kumar wife richa singh pregnant mumbai indians share photo

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક ખુશખબર સામે આવી છે. એક દિગ્ગજ ભારતીય ક્રિકેટર ટૂંક સમયમાં પિતા બનવાના છે. મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી આ ખુશખબર પ્રશંસકોને આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ