BIG NEWS / હવે ટેસ્ટમાં પણ ભારત નંબર-1: એકસાથે ત્રણ ફોર્મેટમાં દબદબો, ટીમ ઇન્ડિયાના નામે વધુ એક ઇતિહાસ

team india number 1 test team icc latest ranking t20 and odi team ranking

ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલ લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર-1 બની ગઇ છે. આ ઐતિહાસિક એટલા માટે છે કારણકે ભારતીય ટીમ અત્યારે ટી-20, વન-ડે અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં રેન્કિંગમાં પહેલા ક્રમાંકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ