સ્પોર્ટ્સ / પહેલાં ક્રિકેટ અને હવે હૉકી: ભારતીય મેન્સ હોકી ટીમનો ન્યુઝીલેન્ડ સામે પરાજય, અનેકવાર વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું સ્વપ્ન થયું છે ચકનાચૂર

Team India: New Zealand again! First cricket, now hockey... Team India's dream was broken many times in the World Cup

ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું આ વર્ષ પણ સપનું જ રહી ગયું હતું. નોંધનીય છે કે ભારતે વર્ષ 1975માં છેલ્લી અને એકમાત્ર વખત હોકી વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ