શ્રદ્ધાંજલિ / લતા દીદીની વિદાયથી ટીમ ઈન્ડિયા પણ શોકમગ્ન, અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Team INDIA is wearing black armbands today to pay respects to Bharat Ratna Lata Mangeshkar today

આજે અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમ સ્વર્ગસ્થ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધીને ઉતરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ