ક્રિકેટ / આ ખાસ રીતે ટીમ ઈન્ડિયા કરી રહી છે ટેસ્ટ સીરિઝની તૈયારી, જાણીને નહીં આવે વિશ્વાસ

Team India Is Exploring Unseen Beauty Of New Zealand Ahead Of Test Series

વન ડે સીરિઝ પૂર્ણ થઈ ચૂકી છે અને સાથે જ ટેસ્ટ સીરિઝની શરૂઆત થવા જઈ રહી છે. આ સમયે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બદલાઈ ચૂક્યા છે અને તેઓ હેમિલ્ટનમાં ટેસ્ટ સીરિઝ શરૂ થતાં પહેલાં 3 દિવસીય અભ્યાસ માટે પહોંચ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x