રોહિતનો રેકોર્ડ / પહેલી જ મેચમાં રોહિત રચ્યો ઈતિહાસ, 66 વર્ષમાં આવો કમાલ કરનાર પહેલો કેપ્ટન

team india ind vs sl 1st test rohit sharma virat kohli jadeja r ashwin

ભારતીય ટીમે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 222 રનથી હરાવી દીધુ. આ સાથે ભારતીય ટીમે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી જીત પ્રાપ્ત કરી લીધી છે. રોહિતે ટેસ્ટના કેપ્ટન તરીકે જીતનો પ્રારંભ કર્યો છે. આ મેચમાં રોહિતે ઘણા રેકોર્ડ બનાવ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ