વિકલ્પ / હાર્દિક પંડયા ભલે ફોર્મમાં આવી ગયો હોય પણ આ ધુંઆધાર ખેલાડી ગમે ત્યારે કાપી શકે છે પત્તુ

team india hardik pandya option ipl 2021 venkatesh iyer uae leg

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. જો હાર્દિક પંડ્યાએ ટૂંક સમયમાં બોલિંગ શરૂ ના કરી તો તેની જગ્યાએ ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ અન્ય ઓલરાઉન્ડરને તક આપવાનું વિચારશે.

બ્રેકિંગ ન્યૂઝ