ક્રિકેટ / ભારતના આ ચાર ખેલાડીઓ માટે કરો યા મરોની સ્થિતિ, નબળુ પ્રદર્શન કર્યું તો ટીમની બહાર!

team india england tour of india 2021 test series wtc final loss

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. ઈંગ્લેન્ડ પ્રવાસ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ મહત્વનો છે, કારણકે ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારતના 4 ખેલાડીયો પાસે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન સાબિત કરવા માટે છેલ્લી તક છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ