IND vs AUS / ભારત ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટ: શૉ અને સાહાને ટીમમાં સ્થાન; આ બે યુવા ખેલાડીઓની બાદબાકી

Team India declares playing 11 ahead of the first test

પૃથ્વી શૉ અને રિદ્ધિમાન સાહાને ભારતીય ટીમના પ્લેયિંગ 11માં સ્થાન મળ્યું છે. બીજી તરફ શુભમન ગિલ અને રિષભ પંતની ટીમમાંથી બાદબાકી કરાઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ