ક્રિકેટ / ભારત ન્યુઝિલેન્ડ બીજી ટેસ્ટ: ફરી બેટિંગમાં ધબડકો; ટીમ ઇન્ડિયા ઉપર હારનું સંકટ

Team India continuous its poor performance in second test faces series lose ahead

ન્યુઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં 235 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 242 રન બનાવ્યા હતા. 63 રનથી દિવસની શરૂઆત કરનારી કિવિ ટીમ માટે ટોમ લેથમે 122 બોલમાં 52 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય ઝડપી બોલર કાયલ જેમ્સને ફરી એક વખત શાનદાર બેટિંગ કરતા 49 રન બનાવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ