ક્રિકેટ / વિરાટ કોહલીને ટીમમાં લેવા માટે તેના પિતાથી કરાઈ હતી આ માંગ, કોહલીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

team india captain virat kohli bribe selection instagram live

હાલ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે બોલિવૂડ હસ્તીઓથી લઈને ખેલાડીઓ પણ ઘરમાં કેદ થઈ ગયા છે. જેમાં કોરોનાને કારણે ક્રિકેટ જગત પણ થંભી ગયું છે. જોકે, ખેલાડીઓ કોઈને કોઈ રીતે એકબીજાથી કનેક્ટ રહી રહ્યાં છે અને લોકોમાં જાગરૂકતા પણ ફેલાવી રહ્યાં છે. ત્યારે હાલમાં જ કેપ્ટન વિરાટ કોહલીએ ફૂટબોલ સ્ટાર સુનીલ છત્રી સાથે એક લાઈવ ચેટ કરી હતી. જે દરમિયાન તેણે તેના સિલેક્શન અંગે કેટલીક વાત શેર કરી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ