WTC Final / ટીમ ઈન્ડિયા હજુ પણ જીતી શકે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ, જાણો સમીકરણ

Team India can still win the World Test Championship title, know the equation

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી બે દિવસ રમાઈ ચૂક્યા છે અને ભારતીય ટીમ પાછળ ચાલી રહી છે. હવે ટીમ ઈન્ડિયાને ફોલોઓનથી બચવા માટે કુલ 270 રન બનાવવા પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ