ક્રિકેટ / આજની મેચમાં ભારતની નજર આ મોટા રેકોર્ડ્સ બનાવવા પર હશે, ન્યૂઝીલેન્ડ પર વાઈટવૉશનો ખતરો

team india can do white wash in t 20, make big records in ind vs nz

વિરાટ કોહલીની આગેવાનીમાં આજે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રવિવારે મેદાનમાં ઉતરવાનીની છે ત્યારે ભારત પાસે આજે ઈતિહાસ રચી દેવાનો મોકો છે. ભારત આ સીરીઝમાં અત્યાર સુધીની બધી જ મેચ જીતી ચુક્યું છે તેથી ભારત પાસે ક્લીન સ્વીપ કરવાની તક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ