ક્રિકેટ / ટીમ ઈન્ડિયા બની 10 વર્ષની સૌથી મજબૂત ટીમ, આ કેપ્ટનની છે કમાલ

Team India became the strongest team of 10 years

વર્તમાન ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 સ્થાન હાંસલ કરનાર ભારતીય ટીમે એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સૌથી સફળ ટીમ તરીકે એક દાયકો પૂરો કર્યો છે. રમતની સૌથી લાંબી ટેસ્ટ ક્રિકેટમાં 2010-2019 દરમિયાન ટીમ ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું અને જીત હાંસલ કરીને ટોચ પર પહોંચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ