બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડીઓ રોહિત બ્રિગેડમાં, યુવાધનને ચાન્સ

સ્પોર્ટસ / બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડીઓ રોહિત બ્રિગેડમાં, યુવાધનને ચાન્સ

Last Updated: 10:02 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની પણ ટીમમાં વાપસી થઈ છે. માર્ચ 2024 પછી ભારતીય ટીમની આ પ્રથમ રેડ-બોલ (ટેસ્ટ) શ્રેણી છે. છેલ્લી શ્રેણીમાં ઇંગ્લેન્ડનો 4-1થી પરાજય થયો હતો. બીજી તરફ, આ શ્રેણી નવા ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ પ્રથમ રેડ બોલ સિરીઝ હશે.

ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની પણ ટીમમાં વાપસી થઈ છે. માર્ચ 2024 પછી ભારતીય ટીમની આ પ્રથમ રેડ-બોલ (ટેસ્ટ) શ્રેણી છે. છેલ્લી શ્રેણીમાં ઇંગ્લેન્ડનો 4-1થી પરાજય થયો હતો. બીજી તરફ, આ શ્રેણી નવા ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ પ્રથમ રેડ બોલ સિરીઝ હશે.

બુમરાહ અને રિષભ પંતનું પુનરાગમન

આ શ્રેણીની સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ વાપસી કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ ફાઈનલ બાદ તેણે બ્રેક લીધો હતો. રિષભ પંત પર પણ બધાની નજર હતી. પંત 634 દિવસ બાદ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે

પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ. , જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

આ પણ વાંચોઃ 'માં કસમ ખા..' મેદાન વચ્ચે ઋષભ પંતનો મજાકિયો અંદાજ, હટકે વીડિયો વાયરલ

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Squad Test series Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ