મસ્ત ડાન્સ / VIDEO: હાર્દિક પંડ્યાના નાનીએ કર્યો Srivalli નો હૂક સ્ટેપ, વીડિયો સોશ્યલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ

team india all rounder hardik pandya doing hook steps srivalli song with pushpa nani allu arjun says heart warming

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ફિટનેસને પગલે રાષ્ટ્રીય ટીમથી બહાર છે. પરંતુ તેઓ ઘણા મહિનાથી સતત પોતાની ફિટનેસ પર કાર્ય કરી રહ્યાં છે. ક્રિકેટથી દૂર રહેલા હાર્દિક પંડ્યાએ પોતાના પરિવાર સાથે થોડો સમય વિતાવ્યો છે અને જેને પગલે તેમણે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ટ્રેન્ડિંગ 'Srivalli' ગીતના ડાન્સ સ્ટેપનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ