ક્રિકેટ / 12 વર્ષ બાદ T-20 વર્લ્ડ કપ રમશે ભારતનો આ ખેલાડી, IPL-2022થી પલટાઈ કિસ્મત

Team India: 12 years later, this player returned in the T20 World Cup

T20 વર્લ્ડ કપ 2022ની ટીમ ઈન્ડિયામાં એક ખાસ વાત એ છે કે સિલેક્ટરોએ આ ટૂર્નામેન્ટમાં એક એવા ખેલાડીનો સમાવેશ કર્યો છે જે 12 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ