ખેતીવાડી / ખેતરને શેઢે લાકડામાં સોનું ગણાતાં આ વૃક્ષની ખેતી તમને આંતર પાક સાથે કરાવશે મબલખ કમાણી

Teak wood tree sag farming in Gujarat

પડતર જમીનમાં અથવા ખેતરની શેઢે સાગની વાવણી તમને જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીઓને પણ માલેતૂજાર બનાવી શકે છે. સાગની ખેતીને કલમ કરીને ઉગાડવામાં આવે છે. સાગનું લાકડું સારા પોલીશની ક્ષમતા ધરાવતું, સોનેરી રંગનું હોવાને કારણે તેને લાકડાનું સોનું પણ કહેવામાં આવે છે. એટલે જ તેની કિંમત ખુબ ઉંચી હોય છે. વર્ષે તમે શેઢે સાગ વાવીને પણ મબલખ કમાણી કરી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ