માનવતા / અમેરિકામાં શિક્ષકની ૧૬ મહિનાની પુત્રીને કેન્સરઃ સહકર્મચારીઓએ ૧૦૦ રજાઓનું દાન કર્યું

a teacher ran out of sick days to stay with his cancer-stricken daughter, so his colleagues donated 100 days

અમેરિકામાં માનવીય સંબંધોને મજબૂત કરનાર ઘટના સામે આવી છે. એક સ્કૂલ શિક્ષક ડેવિડ ગ્રીનની ૧૬ મહિનાની બાળકીનો બ્લડ કેન્સરની બીમારીનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ગ્રીનની સીક લીવ પૂરી થઇ ગઇ. ઇલાજમાં અડચણ ન આવે તે માટે ગ્રીનના સહકર્મચારીઓએ ભેગા મળીને તેને ૧૦૦ દિવસની રજાઓનું દાન કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ