વિરોધ / #4200Gujarat સરકારના ટેન્શનમાં વધારો, 8મી ડિસેમ્બરથી આ લોકો કરવા જઈ રહ્યા છે આંદોલન

teacher protest against gujarat government for 4200 grade pay

પ્રલય અને નિર્માણ બંને જેના ખોળામાં આકાર લે છે એ શિક્ષક કદી સાધારણ ન હોઈ શકે હા પણ તેમના પગાર સાવ સાધારણ છે ત્યારે કેટલાય મહિનાઓથી પડતર આ મુદ્દાને લઈને 8મી ડિસેમ્બરે આંદોલનના બ્યૂગલ ફૂંકાવા જઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ