શરમજનક / MPમાં મહિલા ટીચરે ક્લાસમાં 5મા ધોરણની છોકરીનો ગંદો યુનિફોર્મ ઉતરાવ્યો, અંતઃવસ્ત્રોમાં બેસાડી રાખી

Teacher Makes Girl, 10, Take Off Dirty Clothes In Classroom, Suspended

મધ્યપ્રદેશના શહડોલની એક સ્કૂલમાં ગંદો સ્કૂલ ડ્રેસ પહેરીને સ્કૂલે આવેલી 5મા ધોરણની છોકરીને ટીચરે કપડાં ઉતારી મૂકવાનું જણાવતા હોબાળો મચ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ