ચોંકાવનારો કિસ્સો / બાળકે હોમવર્ક ન કર્યું તો શિક્ષકે તેને મોતને ઘાટ ઉતારી દીધો, શિક્ષણ મંત્રીએ શાળાની માન્યતા રદ કરી

Teacher kills student in Rajasthan

રાજસ્થનના ચુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા વિદ્યાર્થી શાળાએ હોમવર્ક કર્યા વગર ગયો હતો જેથી શિક્ષકે તેને એટલો માર માર્યો કે વિદ્યાર્થીનું કરૂણ મોત થઈ ગયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ