મહામારી / ઝાડ પર માચડો બનાવીને વિદ્યાર્થીઓને ભણાવે છે આ શિક્ષક, કારણ જાણીને કરશો સલામ

teacher from west bengal giving online classes from a tree

હવે વાત કરીએ અનોખા શિક્ષકની. એવા શિક્ષક જે લોકડાઉનમાં પણ બાળકોને શિક્ષણ આપે છે. પરંતુ વૃક્ષ પણ ચઢીને.શું મજાક કરો છે. એવો સવાલ થયો હશે. પરંતુ આ મજાક નથી. પરંતુ હકીકત છે. આ પ્રકારનો કિસ્સો બંગાળમાં સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ