નિયમોનો ભંગ / સરકારની સ્પષ્ટ મનાઈ છતાં અમદાવાદના આ શિક્ષક શટર બંધ કરીને ચલાવી રહ્યો છે ટ્યુશન ક્લાસિસ

Teacher caught running tuition classes in Ahmedabad

કોરોનાકાળમાં સરકારે સ્પષ્ટ રીતે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ પણ અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રણછોડનગરમાં ટ્યુશન ક્લાસીસ ઝડપાયું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ