અત્યાચાર / બનાસકાંઠામાં ખાનગી શાળામાં શિક્ષક વિદ્યાર્થી પર તુટી પડ્યો, વિદ્યાર્થી થઈ ગયો અધમૂવો

teacher beat the student half-dead in banaskantha school

ધાનેરા તાલુકાના આલવાડા ગામે એક ખાનગી શાળમાં શિક્ષકે વિદ્યાર્થીને  માર માર્યો હોવાનુ સામે આવ્યુ છે. ઘોરણ-9ના વિદ્યાર્થીને શિક્ષકે  માર મારતા તેને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ