લાલ 'નિ'શાન

મહેસાણા / ગુજરાતમાં આવેલી PM મોદીની 'ચાની દુકાન' માટે સરકારે લીધો ખાસ નિર્ણય

Tea stall where PM Modi sold tea to become a tourist spot

ગુજરાતના વડનગરમાં ચાની દુકાન પર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં ચા વેચતા હતા, તે પર્યટક સ્થળ તરીકે વિકસિત થવાનું શરૂ થયું છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃત પ્રધાન પ્રહલાદ પટેલે દુકાનને તેના મૂળ સ્વરૂપને જાળવવા કાચના કવરથી ઢાંકવાના આદેશ આપ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ