સલામ / ચા વેચનારની દીકરી બની ઈન્ડિયન ઍરફોર્સમાં પાયલટ, પિતા માટે જે કહ્યું તે જાણીને ગર્વ થશે

tea seller daughter become fighter pilot in air force on fathers day

મધ્યપ્રદેશના નીમચમાં ચાની કિટલી ધરાવનાર સુરેશ ગંગવાલની 23 વર્ષીય પુત્રી આંચલને હૈદરાબાદમાં એરફોર્સ ટ્રેનિંગ એકેડેમીમાં એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા સામે કૂચ કરી હતી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ખુશીના હકદાર પણ તેના પિતા અને તેમનો સંઘર્ષ છે, જેમણે બધી મુશ્કેલીઓ વચ્ચે પુત્રીને ટેકો આપ્યો હતો. શનિવારે, આંચલ ગંગવાલને 123 કેડેટ્સ સાથે ભારતીય વાયુસેનામાં કાર્યરત કરવામાં આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ