દુ:ખદ / ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ જાણીને હચમચી જશો

Te impactará saber el motivo del suicidio de un joven ahorcándose en Bhavnagar

ભાવનગરમાં રહેતા યુવકને દ્વારા સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરવા છતાં તેને સરકારી નોકરી ન મળતા હતાશ થઈને યુવક દ્વારા ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ