ચૂંટણી / VIDEO: આંધ્રપ્રદેશમાં મતદાન દરમ્યાન બે કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, TDP નેતાનું મોત

TDP man hacked to death in polling day clash with YSR Congress workers in Andhra Pradesh

લોકસભા ચૂંટણી પહેલાં ચરણમાં 20 રાજ્યોની કુલ 91 લોકસભા સીટોં સાથે ગુરૂવારનાં રોજ ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે આંધ્રપ્રદેશની 175 વિધાનસભા સીટોં, અરૂણાચલ પ્રદેશની 60, સિક્કિમની 32 અને ઓરિસ્સાની 28 વિધાનસભા સીટોં પર વોટ નાખવામાં આવી રહ્યાં છે. આંધ્રપ્રદેશથી અલગ થઇને 2014માં તેલંગાણા રાજ્યની સ્થાપના થયાં બાદ આંધ્રપ્રદેશમાં પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ