ગુનો / Video: નેતાનાં ઘરે સાધુનાં વેષમાં પહોંચ્યો યુવાન, ભિક્ષા લેતાં સમયે દાંતરડાંથી કર્યો હુમલો

tdp leader attacked with sickle by man, whole incident was captured in cctv

નેતાને સાધુનાં વેષમાં એક યુવક છેતરી ગયો. ભિક્ષા માંગતા સમયે ધારદાર હથિયારથી હિંસક હુમલો કર્યો . અધિકારીઓએ કહ્યું કે મોટરસાયકલ પર ફરાર થઇ ગયો છે જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ