ભારતનો ડંકો / આઇટી જગતમાં ભારતનો દબદબો, વિશ્વની ટોપ 25 આઇટી કંપનીઓમાંથી છ તો ભારતની, આ બે સૌથી આગળ

tcs and infosys among top 25 it companies in the world total 6 it companies from india

ઈન્ફર્મેશન ટેક્નોલોજીના જગતમાં ભારતીય કંપનીઓનો રીતસર દબદબો છે. સૌથી ટોપની 25 કંપનીઓમાં છ ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે .

Loading...
બ્રેકિંગ ન્યૂઝ