બજેટ 2020 / કરદાતાની મહામૂંઝવણઃ કયો સ્લેબ પસંદ કરવો?

Taxpayer Which slab to choose from

 ‌સામાન્ય કરદાતા જૂની કે નવી સિસ્ટમ અપનાવવી તે બાબતે દ્વિધામાં છે. આથી જ સોશિયલ મીડિયા પર આ બજેટને કેલ્કયુલેટર બજેટ એવું નામ આપીને સરકારની ઇન્કમટેક્સ જોગવાઈઓ અંગે આલોચના કરીને નાણાપ્રધાનને ટ્રોલ કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ