બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 'બોયફ્રેન્ડ સાથે રોજ સંબંધ બાંધે છે, આજે રાતે...'? ડ્રાઈવરે છોકરીને પૂછ્યાં ગંદા સવાલો, વીડિયો વાયરલ

શરમજનક / 'બોયફ્રેન્ડ સાથે રોજ સંબંધ બાંધે છે, આજે રાતે...'? ડ્રાઈવરે છોકરીને પૂછ્યાં ગંદા સવાલો, વીડિયો વાયરલ

Last Updated: 07:56 PM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોકરીને ગંદા સવાલો પૂછી રહેલા એક ટેક્સી ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે.

છોકરી જોઈને ટેક્સીવાળો ભાન ભૂલ્યો અને શર્મનાક કરતૂત કરી બેઠો. દુબઈમાં ટેક્સી ડ્રાઈવરની શર્મનાક કરતૂત સામે આવી છે. ડ્રાઈવરે ટેક્સીમાં બેસાડ્યાં બાદ છોકરીને ગંદા સવાલો પૂછવાનું શરુ કર્યું હતું. ડ્રાઈવરે છોકરીને પૂછ્યું કે તે તારા બોયફ્રેન્ડ સાથે કેટલી વાર સેક્સ માણ્યું છે. તને કયા પ્રકારની પોઝિશન પસંદ છે ત્યાં સુધી કે ડ્રાઈવર એવું પણ પૂછી બેઠો કે આજે તે બોયફ્રેન્ડ સાથે સેક્સ માણ્યું હતું કે નહીં.

આરોપી ડ્રાઈવર સામે ફરિયાદ

પીડિતાનું નામ નાસા થોમસ છે. નાસાએ આખો અનુભવ શેર કર્યો હતો. તેણે આરોપી ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી, આરોપી ડ્રાઈવર હાલમાં ફરાર છે અને પોલીસે તેની શોધ શરુ કરી છે.

વધુ વાંચો : 'જલદી આવો બહુ મન થાય છે', ઉબેર બુક કરાવી તો ડ્રાઈવરે મહિલા વકીલને મોકલ્યાં ગંદા મેસેજ

ઉબેરના ડ્રાઈવરે મહિલા પ્રવાસીને પૂછ્યાં ગંદા સવાલો

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉબેરના ડ્રાઈવરની શરમજનક હરકત સામે આવી હતી. ડ્રાઈવરે મહિલા પ્રવાસીને રાઈડ બૂક કરાવ્યાં બાદ ગંદા મેસેજ મોકલ્યાં હતા.દિલ્હીની મહિલા વકીલ તાન્યા શર્માએ ઓફિસ જવા ઉબેરની ટેક્સી બુક કરાવી હતી. બુક કરાવીને તાન્યાએ ડ્રાઈવરને કહ્યું કે તેને આવતાં 5 મિનિટ મોડુ થશે બસ, પછી ડ્રાઈવરે વળતા ગંદા મેસેજ મોકલવાનું શરુ કર્યું હતું. ડ્રાઈવરે લખ્યું જલદી આવને બહુ મન થાય છે. ડ્રાઈવરના જવાબથી તાન્યાને ભારે આઘાત લાગ્યો અને તેણે સીધી કંપનીમાં ફરિયાદ કરી હતી પરંતુ ઉબેરવાળાએ પણ આ મુદ્દે વલણ અપનાવ્યું પરંતુ વિવાદ થતાં તેણે એક્શન લીધું અને ડ્રાઈવરે બરખાસ્ત કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dubai Taxi driver Dubai Taxi driver news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ