તમારા કામનું / હોમ લોન પર 2.50 લાખ સુધી બચશે ટેક્સ, આ બે સેક્શનમાં કરવું પડશે ક્લેમ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

tax saving tips save 2 5 lakh income tax under section 80ee and 24 on home loan know more

તમે હોમ લોન પર 2 લાખ રૂપિયાના ડિડક્શનનો ક્લેમ કરી શકો છો. તમને આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કલમ 80EE હેઠળ 50,000 રૂપિયાથી વધારાની બચતની તક મળે છે. આ રીતે તમે સરળતાથી 2.5 લાખ રૂપિયા સુધી બચાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ