સુવિધા / નવા ઈન્કમટેક્સ સ્લેબમાં પણ મળશે મોટી રાહત, કરદાતાઓને મળશે આ વિકલ્પ

Tax Payeers Get Benefits For Income Tax in Budget 2020-21

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરેલ સામાન્ય બજેટમાં નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરી હતી. આ માટે કરદાતાઓને જૂની ટેક્સ પ્રણાલિ અને નવી ટેક્સ પ્રણાલિ બેમાંથી એક પસંદ કરવાનો પણ વિકલ્પ અપાયો છે. આ બંને પ્રણાલિમાં જૂની પ્રણાલિ ડિડક્શન અને કર રાહતોવાળી પ્રણાલિ છે અને નવા પ્રણાલિ છુટછાટ વગરની છે. તેમ છતાં હજુ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરદાતાઓ 50 પ્રકારની છુટછાટનો ફાયદો ઉઠાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ