ફેરફાર / 1 ઓક્ટોબરથી આ ટ્રાન્ઝેક્શન પર લાગશે ટેક્સ, આ રીતે મળશે રૂપિયા પરત

tax collected at source if you are sending money abroad then take care of 5 percent tcs will be imposed  new rules...

કેન્દ્ર સરકારે વિદેશ રૂપિયા મોકલવા પર ટેક્સ વસૂલવાનો નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ 1 ઓક્ટોબર 2020થી લાગૂ થશે. જો તમે વિદેશમાં ભણતા બાળકો પાસે કે પછી કોઈ સંબંધીને રૂપિયાની મદદ કરો છો તો તે રકમ પર 0.5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) નું વધારે પેમેન્ટ કરવું પડશે. નિયમ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝ્ડ રેમિટેંસ સ્કીમના આધારે વિદેશ રૂપિયા મોકલનારા વ્યક્તિએ TCS આપવાનો રહેશે. એલઆરએસના આધારે 2.5 લાખ ડોલર વાર્ષિક રકમ મોકલવા માટે કોઈ ટેક્સ લાગતો નથી. તેને ટેક્સના નિયમમાં લાવવા માટે TCS આપવાનો રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ